તમારું જીવન ભવ્ય અને જાદુઈ બને..દિવાળી 2018 ની શુભેચ્છા!



Share on whatsapp


ખૂબ જ ખૂબ શ્રીમંત બનો...ધનતેરસની હાર્દિક શુભેચ્છા...

by November 05, 2018 0 comments


છમ છમ પગલે લક્ષ્મી આવે
ધ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પેહલો દિવસ છે
ખુશી ના દીપ પ્રગટાવજો.

ધનતેરસ માં વધે તમારું ધન
માં લક્ષ્મી કરે ખુશ તમારું મન
કરું હું પ્રાથના માં ને
ના ક્યારેય દુખ આવે મારા મિત્ર ને.
શુભ ધનતેરશ


લક્ષ્મી આવશે એટલી કે બધી દિશામાં નામ હશે
દિવસ રાત વ્યાપાર વધે એટલો કે વધારે કામ થશે
ઘર પરિવાર સમાજ માં આમારું નામ વધે
આજ ઈચ્છા છે આમારી તમારા માટે
ધનતેરસ ની ખુબ શુભ કામના
શુભ ધનતેરશ

कुछ खास हो...

मां लक्ष्मी करे इस धनतेरस आपके लिए कुछ खास हो
दिलों में खुशियां और घर में सुख का वास हो
हीरे-मोती का बना आपका ताज हो
हल हो जाए हर मुश्किल
ये धनतेरस आपके लिए खास हो
धनतेरस की अपार बधाई।।

Good health, loads of wealth, prosperity in abundance,
Are the things I am wishing for you on this Dhanteras.



kwik deals

Happy Diwali to all

0 comments:

Post a Comment