તમારું જીવન ભવ્ય અને જાદુઈ બને..દિવાળી 2018 ની શુભેચ્છા!



Share on whatsapp



દિવાળી 2018 ની હાર્દિક શુભેચ્છા... સુખી, શ્રીમંત અને ખુશ બનો. ખૂબ જ ખૂબ ખુશ દિવાળી...


દિવાળી નામ છે
ખુશીઓનુ,પ્રકાશનુ, લક્ષ્મીનુ

આ દિવાળી પર તમારી જિંદગી ખુશી,પ્રકાશ અને લક્ષ્મીથી ભરપુર રહે તેવી શુભકામના..




તમે દિવાળીના તહેવારની જેમ તમારું જીવન જીવી શકો છો, સુખી, શ્રીમંત અને ખુશ રહો. ખૂબ જ ખૂબ ખુશ દિવાળી...




તમારું જીવન રંગીન, ભવ્ય અને જાદુઈ બને..

દિવાળી 2018 ની શુભેચ્છા!






આપણું કુટુંબ સૌથી કિંમતી ભેટ છે જે આપણને ભગવાન પાસેથી મળી છે .... આપણને બધાને આવીજ કીમતી ભેટો મળતી રહે.. આપણે બધા લક્ષ્મી અને ગણેશના શ્રેષ્ઠ આશીર્વાદોથી શ્રીમંત થઈએ..




ચારો તરફ  હે દીયોં કી કતાર . .


આયા હૈ ધન કા ત્યોહાર. . . .

લક્ષ્મી માતા કી કૃપા હો આપ પર અપાર. .  . .

મુબારક હો ધનતેરસ કા ત્યોહાર. . . .

D- ધન
H- હિંમત
A- ઐશ્વર્ય
N- નિધિ
T- તેજ
E- ઈજ્જત
R- રાજયોગ
A- આરોગ્ય
S- સફળતા.
“હેપ્પી ધનતેરસ”

ख्वाहिशें पूरी हो जाएं...

खुशियां आएं, सुख समृद्धि लाएं
गृह आपके मां लक्ष्मी आए
मां करे आप पर अपनी कृपा
आपकी ख्वाहिशें पूरी हो जाएं
धनतेरस की शुभकामनाएं।।

Laxmi devi ka noor aapke upar barse,

har koi apse loan lene ko tarse,
Bhagvan aapko de THELE bhar bhar ke paise,
ki aap chiller pane ko tarse.
”Happy DHANTERAS..”




છમ છમ પગલે લક્ષ્મી આવે
ધ્વાર ખુલ્લા રાખજો
દિવાળી નો પેહલો દિવસ છે
ખુશી ના દીપ પ્રગટાવજો.

ધનતેરસ માં વધે તમારું ધન
માં લક્ષ્મી કરે ખુશ તમારું મન
કરું હું પ્રાથના માં ને
ના ક્યારેય દુખ આવે મારા મિત્ર ને.
શુભ ધનતેરશ


લક્ષ્મી આવશે એટલી કે બધી દિશામાં નામ હશે
દિવસ રાત વ્યાપાર વધે એટલો કે વધારે કામ થશે
ઘર પરિવાર સમાજ માં આમારું નામ વધે
આજ ઈચ્છા છે આમારી તમારા માટે
ધનતેરસ ની ખુબ શુભ કામના
શુભ ધનતેરશ

कुछ खास हो...

मां लक्ष्मी करे इस धनतेरस आपके लिए कुछ खास हो
दिलों में खुशियां और घर में सुख का वास हो
हीरे-मोती का बना आपका ताज हो
हल हो जाए हर मुश्किल
ये धनतेरस आपके लिए खास हो
धनतेरस की अपार बधाई।।

Good health, loads of wealth, prosperity in abundance,
Are the things I am wishing for you on this Dhanteras.





खूब मीठे मीठे पकवान खाएं,सेहत मैं चार चाँद लगायें,लोग तो सिर्फ चाँद तक गए हैं ,आप उस से भी ऊपर जाएँ , दिवाली की शुभकामनायें...